AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રી ડૉક્ટર સલાહAgroStar India
કૃષિ યુનિ.એ કરેલ ભલામણ "જીરા"માં મોલો અને થ્રીપ્સનું નિયંત્રણ !
લીમડા નું તેલ (15000 પીપીએમ) 10 મિલિ પ્રતિ 10 લી. પાણી અથવા લસણનો અર્ક 5% નો પ્રથમ છંટકાવ જીવાત દેખાયાની શરુઆતે અને બીજો છંટકાવ 10 દિવસ પછી કરવો. લસણનો 5% નો અર્ક બનાવવા માટે 500 ગ્રામ લસણની કળીઓને જરુરી પાણીમાં લઇ છુંદીને ગાળ્યા બાદ 10 લી. પાણીમાં ઓગાળવું.
28
5
અન્ય લેખો