કૃષિ વર્તાએગ્રોવન
કૃષિ મૂલ્ય સાંકળ માટે 5000 કરોડ : રમેશ ચંદ
જ્યાં સુધી આપણે પરંપરાગત કૃષિ ઉત્પાદન બજાર પદ્ધતિમાં ફેરફાર કરીને આધુનિક બજાર વ્યવસ્થા નહિ સ્વીકારીએ, ત્યાં સુધી કૃષિ મૂલ્ય સાંકળ મજબૂત થશે નહીં.
તે માટે નીતિ આયોગે યોજના બનાવી છે. રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ આગામી ત્રણ વર્ષમાં રૂ. 25000 કરોડની જોગવાઇ કરવામાં આવશે. તેમાંથી 20% એટલે કે રૂ. 5 હજાર કરોડ રૂપિયાનો ઉપયોગ કૃષિ મૂલ્ય સાંકળની વૃદ્ધિ માટે જ કરવામાં આવશે, નીતિ આયોગના સભ્ય રમેશ ચંદ્રે જણાવ્યું હતું. _x000D_
_x000D_
સંદર્ભ- એગ્રોવન 17 નવેમ્બર 2017