AgroStar
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
કૃષિ ડોક્ટર લાઈવ ! શાકભાજીમાં વર્તમાન પાક સમસ્યા અને તેનું નિરાકરણ !
🥼 શાકભાજી પાકમાં આવતી હાલ ની સમસ્યા અને તેના ઉકેલ જણાવશે કૃષિ એક્સપર્ટ સાથે તમારા છે કોઈ પ્રશ્ન તેનું પણ મળશે લાઈવ સમાધાન. તો આવી રહ્યા છે કૃષિ ડોક્ટર 18 જાન્યુઆરી રાત્રે 7 વાગ્યે એગ્રોસ્ટાર એપ, એગ્રોસ્ટાર યૂટ્યૂબ ચેનલ 📺 અને એગ્રોસ્ટાર ફેસબુક પેજ પર. તો છે કોઈ પ્રશ્ન તો નીચે કોમેન્ટમાં લખો અને સમાધાન મેળવો લાઈવ કાર્યક્રમમાં. લાઈવ કાર્યક્રમ નિહાળવા માટે ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ પર ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
24
7
અન્ય લેખો