AgroStar
કૃષિ ક્ષેત્રમાં થશે પરિવર્તન
કૃષિ વાર્તાસકાલ
કૃષિ ક્ષેત્રમાં થશે પરિવર્તન
નવી દિલ્હી: દેશના કૃષિ ક્ષેત્રે મૂળ પરિવર્તનને પ્રોત્સાહન આપવા માટે ખેડૂતોની ઉપજને બે ઘણી કરવા માટે કૃષિ ક્ષેત્રમાં ખાનગી રોકાણની શક્યતા જોવા માટે ડ્રોન જેવી નવી ટેક્નિકનો ઉપયોગ આ પ્રકારના વિવિધ મુદ્દાઓ પર કેન્દ્ર સરકાર ની કૃષિ સશક્તિકરણ સમિતિની એક બેઠકમાં ચર્ચા થઇ. નીતી આયોગ બેઠકમાં સમિતિના સંયોજક અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, કેન્દ્રિય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, હરિયાણા, અરુણાચલ પ્રદેશ, ગુજરાત વગેરેના સભ્યો પણ હાજર હતા. આગામી સમિતિની બેઠક 16 ઓગસ્ટ મુંબઈમાં હશે. ફડણવીસે કહ્યું કે રાજ્ય સરકારોને અપેક્ષાકરવામાં આવે છે કે કૃષિ ના ક્ષેત્રમાં બદલાવ ના સંદર્ભ માં પોતાના વિચારો અને મંતવ્યો રજુ કરે. સંદર્ભ - સકાલ, 19 જુલાઈ 2019
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
51
0
અન્ય લેખો