AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીડીડી કિસાન
કૃષિ ઉત્પાદક સંગઠન ના છે શાનદાર લાભ ! શું તમે જાણ્યા ?
ખેડૂત મિત્રો, આપણે સૌને ક્યાં ને ક્યાં FPO એટલે કે ખેડૂત ઉત્પાદક સંઘ વિષે સાંભળ્યું તો હશે, પણ માંડ એકલ દોકલ આ બહુમૂલ્ય યોજનાના લાભ લઇ રહ્યા હશે. તો આ કૃષિ દર્શન વિડીયો થકી ના ફક્ત આપણે ફાયદા જાણીશું સાથે ખેતી ની એક નવી ટેક્નિક સાથે પણ અવગત થઈશું, તો હવે વાતું ના વડા ન કરતાં આ વિડીયો જુઓ અને જાણો ઉપયોગી માહિતી, આ માહિતી તમને કેવી લાગી અને કેવી માહિતી તમે મેળવવા માંગો છો નીચે કોમેન્ટ કરી જરૂર થી જણાવશો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : ડીડી કિસાન. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
17
5
અન્ય લેખો