AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પશુપાલનમુખ્તિયાર પેટકેર
કૃત્રિમ બીજદાન ( AI ) કરાવતી વખતે ધ્યાન માં રાખવાના મુદ્દા !
🐮 પશુ ને સાફ નવડાવી દેવા જેથી પશુના શરીરનું તાપમાન સામાન્ય રહે. 🐃 બીજ દાન પશુના ગરમીમાં આવ્યા ના યોગ્ય સમયમાં એટલે કે મધ્યભાગ માં કરાવવું. 🐮 સીમેન સ્ટ્રો બહાર નીકળ્યા પછી તરતજ સામાન્ય ગરમ પાણીમાં યોગ્ય તાપમાનમાં રાખવું. 🐃 અન્ય વધુ માહિતી જુઓ આ વીડિયોમાં. સંદર્ભ: મુખ્તિયાર પેટકેર આ વીડિયોને લાઈક કરી અન્ય પશુપાલક મિત્રો સાથે શેર કરો.
18
1