પશુપાલનpashudhanuk
કૃત્રિમ બીજદાન ના ફાયદાઓ !
ઉચ્ચ આનુવાંશિક ગુણો ધરાવતા નર પશુમાંથી વૈજ્ઞાનિક ઢબે કૃત્રિમ સાધનો દ્વારા એકત્રિત કરેલ બીજને થીજવી વેતરમાં આવેલ માદા પશુના જનનાંગોમાં વૈજ્ઞાનિક સાધનોની મદદથી વીર્યદાન કરવાની પ્રક્રિયાને કૃત્રિમ બીજદાન કહે છે. કૃત્રિમ બીજદાન માટે ઉચ્ચ સાંઢ ના શુક્રાણુ માટેથી તૈયાર આવે છે જેથી ભવિષ્યમાં તેની માં કરતા પણ વધુ દૂધ ઉત્પાદન મળી શકે ! આ માટે સરકાર પણ ઘણા પ્રયત્નો કરી રહી છે. જુઓ આ ખાસ વિડીયો માં......
આ માહિતીને લાઈક કરી ને અન્ય મિત્રો ને શેર કરો.
28
10
અન્ય લેખો