AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીTech Khedut
કુટુંબ દીઠ સહાય યોજના ! ઉઠાવો લાભ જલ્દી !
👨‍👨‍👧‍👧🪡 ખેડૂત મિત્રો, સરકારની અલગ જ સ્કીમ આવતી હોય છે, હમણાં જ ખેડૂતોને મોબાઈલ ફોન ખરીદવા માટે સહાય વધારી છે, તો આ મોબાઈલ અને સાથે હવે સિલાઈ મશીન આપવામાં આવે છે જાણો આ કુટુંબ સહાય યોજના વિશે અને વિડિઓને જલ્દી જલ્દી ને બીજા ખેડૂત મિત્રો સાથે શેર કરો ! સંદર્ભ : Kheti ki Pathshala, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
45
17
અન્ય લેખો