AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીSarkari Yojana Bharti
કુંવરબાઈનું મામેરૂ યોજના, મળશે વધુ એક સહાય !
📢 કુંવરબાઈનું મામેરું યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત ગુજરાત માં રહેલી દીકરીના લગ્ન સમયે આર્થિક મદદ કરે છે. પાત્રતા ધરાવતા અરજદારને પહેલા ₹10,000ની આર્થિક મદદ આપવામાં આવતી હતી પરંતુ હવે એ બદલી ને ₹12,000 કરવામાં આવી છે. તો ચાલો જાણીએ આ વિડીયોમાં કે કુંવરબાઈનું મામેરું યોજના શું છે? લાભ મેળવવા માટે ક્યાં ડોક્યુમેન્ટ જોઈશે વગેરે વગેરે.... સંદર્ભ : Sarkari Yojana Bharti. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
22
2
અન્ય લેખો