વીડીયોAgri safar
કીટભક્ષી પક્ષીઓની જાળવણી અને સંરક્ષણ !
ખેડૂત મિત્રો, પાક માં ઈયળ અને અન્ય કોશેટા નું જૈવિક નિયંત્રણ પક્ષીઓ દ્વારા થાય છે જે આપણે જાણીયે છે અને વગર ખર્ચે તો આવી સ્થિતિ માં આપણા મિત્ર કીટભક્ષી પક્ષીઓની જાળવણી અને સંરક્ષણ કેવી રીતે કરી શકીયે અને કેવી રીતે આપણા પાક માં ઉપયોગી છે જાણીયે આ વિડીયો માં. સંદર્ભ : Agri Safar. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
32
11
અન્ય લેખો