કૃષિ વાર્તાDear Kisan
કીટનાશકો થશે સસ્તી ? બજેટ માં કૃષિ ક્ષેત્ર તરફ વિશેષ નજર !
આવનાર દિવસો માં હશે બજેટ નો જાહેરાત થવાની છે તો કૃષિ ને ધ્યાન માં રાખીને સરકાર અવનવી મોટી જાહેરાતો કરી શકે છે જેમાં, છે પીએમ કિસાન માં મળતી રકમ ડબલ કરવાનો અને કીટનાશક ખર્ચ ઓછો કરવાનો ..! શું છે તમામ અપડેટ જાણીયે આ કૃષિ સંચાર વિડીયો ની ખાસ હલચલ માં અને જાણીયે કેવી રહેશે બજેટ !
સંદર્ભ : Dear Kisan,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.