AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ વાર્તાNews18 Gujarati
કિસાન સૂર્યોદય યોજના' એટલે કે ખેડૂતોને દિવસે પણ વીજળી મળે તેવી યોજના !
નમસ્કાર ખેડૂત મિત્રો, 'કિસાન સૂર્યોદય યોજના' એટલે કે ખેડૂતોને દિવસે પણ વીજળી મળે તેવી યોજના. ત્યારબાદ નરેન્દ્ર મોદી કે જેઓ ગુજરાત ના મુખ્યમંત્રી હતા ત્યારે જ્યોતિગ્રામ યોજના દ્વારા ઘરે ઘરે વીજળી પહોંચાડવામાં આવી હતી ને હવે ખેડૂતોને માત્ર રાત્રે જ ખેતરોમાં વિજળી મળતી જેથી જાનવરોના, જીવ જંતુઓના ઘણા ડર રહેતા જે હવે કિસાન સૂર્યોદય યોજના દ્વારા દુર કરવામાં આવશે અને ખેડૂતોને દિવસે પણ ખેતરમાં વિજળી મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી. વધુ માહિતી જાણવા માટે આ વિડિઓ અંત સુધી જુઓ. 👉 સંદર્ભ : News18 Gujarati આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
41
4
અન્ય લેખો