કૃષિ વાર્તાTech Khedut
કિસાન સન્માન નિધિ ની 8માં હપ્તા ની તારીખ જાહેર સાથે આ મહિને મળશે ડબલ અનાજ !
ખેડૂત મિત્રો, આજ ના કૃષિ સમાચાર વિડીયો માં જાણીયે પીએમ કિસાન સન્માન નિધિ નો આગામી હપ્તો ક્યારે આવશે અને જો ન આવે તો શું કરવું સાથે જે મિત્રો રેશનકાર્ડ ધરાવે છે તેમના માટે આવી છે ડબલ ખુશખબર. તો શું છે ખુશખબર અને કેટલું મળશે અનાજ તમામ માહિતી જાણીયે આ વિડીયો માં અને આ માહિતી અન્ય મિત્રો ને શેર કરવાનું ભૂલશો નહીં.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : Teach khedut.
👉 આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.