ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
કૃષિ વાર્તાTech Khedut
કિસાન સન્માન નિધિ ની 8માં હપ્તા ની તારીખ જાહેર સાથે આ મહિને મળશે ડબલ અનાજ !
ખેડૂત મિત્રો, આજ ના કૃષિ સમાચાર વિડીયો માં જાણીયે પીએમ કિસાન સન્માન નિધિ નો આગામી હપ્તો ક્યારે આવશે અને જો ન આવે તો શું કરવું સાથે જે મિત્રો રેશનકાર્ડ ધરાવે છે તેમના માટે આવી છે ડબલ ખુશખબર. તો શું છે ખુશખબર અને કેટલું મળશે અનાજ તમામ માહિતી જાણીયે આ વિડીયો માં અને આ માહિતી અન્ય મિત્રો ને શેર કરવાનું ભૂલશો નહીં. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Teach khedut. 👉 આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
28
6
સંબંધિત લેખ