AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કિસાન પ્રગતિ કાર્ડ હેઠળ 3 લાખ રૂપિયા સુધીની વગર વ્યાજે લોન
કૃષિ વાર્તાAgrostar
કિસાન પ્રગતિ કાર્ડ હેઠળ 3 લાખ રૂપિયા સુધીની વગર વ્યાજે લોન
કૃષિ સંબંધિત જરૂરિયાતોને પહોંચી વળવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગત ખેડુતોને સૌથી ઓછા વ્યાજ દરે લોન આપવામાં આવે છે. હવે આ જ ક્રમમાં, ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંકે (Ujjivan Small Finance Bank) કિસાન પ્રગતિ કાર્ડ શરૂ કર્યું છે જેથી તેઓને તેમની જરૂરિયાતો પૂરી કરવામાં મદદ મળી શકે. કિસાન પ્રગતિ કાર્ડ (Kisan Pragati Card) પાકના ઉત્પાદન, દેશના નાના અને સીમાંત ખેડૂતોની કાપણીની પહેલાં અને પછીની જરૂરિયાતો, કાર્યકારી મૂડી અને ખેતીની સંપત્તિના જાળવણી માટેના અન્ય ખર્ચ વગેરેને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવ્યું છે. કિસાન પ્રગતિ કાર્ડ યોજના હેઠળ વ્યક્તિગત અકસ્માત વીમા યોજના (પીએઆઈએસ) પણ ઉપલબ્ધ થશે.
1621
0
અન્ય લેખો