ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
કિસાન દિવસ લકી ડ્રો વિજેતાઓને અભિનંદન
👉 ખેડૂત દિવસના શુભ અવસર પર એગ્રોસ્ટાર દ્વારા આયોજિત લકી ડ્રો સ્પર્ધાના વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા છે. આ સ્પર્ધામાં તમામ વિસ્તારના ખેડૂતોએ ભાગ લીધો હતો, આ સ્પર્ધા 22 થી 24 ડિસેમ્બર 2022 દરમિયાન ચલાવવામાં આવી હતી. આ સ્પર્ધામાં વિજેતા ખેડૂતોના નામ.👇
આમાંથી કેટલાક ખેડૂતોએ ઉપરોક્ત વિડિયોમાં તેમનો અભિપ્રાય પણ આપ્યો છે.
સંદર્ભ :- એગ્રોસ્ટાર ઇન્ડિયા
આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.