AgroStar
સ્માર્ટ ખેતીનોએલ ફાર્મ
કિસમિસ બનાવવાની પધ્ધતિ
જ્યારે દ્રાક્ષ પૂર્ણપણે વિકાસ થઇ જાય છે, ત્યારે મશીનનો ઉપયોગ કરીને ગુચ્છાને સૂકવવા માટે રાસાયણિક પ્રવાહી મિશ્રણ છાંટવામાં આવે છે. દ્રાક્ષની મીઠાશની ચકાસણી કરવામાં આવે છે અને ઝાડ ઉપર જ સૂકવવા છોડી દેવામાં આવે છે. સૂકી દ્રાક્ષના ગુચ્છાને એક મશીનનો ઉપયોગ કરીને લણણી કરવામાં આવે છે અને ત્યારબાદ આગળની પ્રક્રિયા માટે મોકલવામાં આવે છે. ત્યારબાદ આ ટ્રે ને મશીનમાં રાખીને મોકલવામાં આવે છે. ત્યારબાદ કિસમિસને ધોઈને સૂકવી અને ગુણવત્તા ચકાસણી માટે મોકલવામાં આવે છે અને છેવટે બજારમાં મોકલવા માટે બોક્સમાં પેક કરવામાં આવે છે.
સંદર્ભ: નોએલ ફાર્મ આ વિડીયો ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
127
3
અન્ય લેખો