કાસ્પરે કર્યા માલામાલ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
કાસ્પરે કર્યા માલામાલ
🌱ખેડૂતભાઈઓ આજે આપને એપ્લિકેશન પર થયેલી એક સરસ મજાની પોસ્ટ વિશે જાણીશું. શ્રવણભાઈ જે ગુજરાત રાજયના પ્રગતીશીલ ખેડૂત છે અને તેમણે એગ્રોસ્ટારનું કાસ્પર રાયડાનું બિયારણ વાવેતર કર્યું હતું. અને અત્યારે તેમને પાકમાં ખુબ સરસ પરિણામ છે. તો ચાલો જોઈએ તેમની પોસ્ટ. વધુ માહિતી માટે પોસ્ટની લિંક પર ક્લિક કરો સંદર્ભ :- એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
10
0
અન્ય લેખો