AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
કાળીયો/કાળો કોશી ખેડૂતો માટે ઉપયોગી પક્ષી !
🦜 ખેતીમાં કીટકોના ભક્ષણ માટે કેટલાક ઉપયોગી પક્ષીઓ પણ હોય છે જે ખેતીમાં નુકશાન કરતાંજીવાતનું ભક્ષણ કરી જીવાત નિયંત્રણ કરે છે એવું જ એક પક્ષી છે કાળો/કાળીયો કોશી, નામ તો તમે સાંભળ્યું જ હશે પણ શું તમે એ જાણો છો કે આ નાનકડું પક્ષી કેવી રીતે ખેડૂતો માટે ઉપયોગી પક્ષી છે, નથી જાણતા ને, ચિંતા ના કરો, આ પક્ષીની ઉપયોગીતા જણાવી રહ્યા છે કૃષિ એક્સપર્ટ, તો રાહ શેની જુઓ આ વિડીયો અને અન્ય મિત્રો ને શેર કરો અને શું તમારા ખેતરમાં આ કાળીયો કોશી જોવા મળે છે કે નહીં નીચે કોમેન્ટ કરી અવશ્ય જણાવશો. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
30
10
અન્ય લેખો