સલાહકાર વિડિઓએગ્રોસ્ટાર ઇન્ડિયા
કાળીયા/ ચરમીનો કહેર, પાક ને રાખો સુરક્ષિત !
🛡️ જીરાના પાક માં કાળીયા/ ચરમીનો કહેર આવે તો પાકમાં નુકશાન જ નુકશાન, થોડા સમય પહેલા વાતાવરણમાં ઉતારચડાવ આવ્યો હતો તો આવા સમયમાં પાકને કેવી રીતે સલામત રાખવો જણાવી રહ્યા છે કૃષિ નિષ્ણાત, તો રાહ શેની જુઓ આ વિડીયો અને અન્ય મિત્રો ને પણ શેર કરો.
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.