AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કાળીજીરી ની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ !
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કાળીજીરી ની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ !
★ જમીન:- • રેતાળ થી મધ્યમ કાળી ★ વાવવાનો સમય :- • ચોમાસુ પાક → જૂન મહનાનું છેલ્લું પખવાડિયું . • શિયાળુ પાક → ઓક્ટોબર નું છેલ્લી પખવાડિયું. • ભારતમાં વાવેતર મોટેભાગે ઓક્ટોબર - નવેમ્બરમાં રવી પાક તરીકે ઉગાડવામાં આવે છે ★ બિયારણ નો દર :- • 1.5 થી 2.5 કિલો /વિઘા ★ પદ્ધતિ :- • ક્યારા માં છંટકાવ કરીને અથવા 45 સેમી બે ચાસ વચ્ચે જગ્યા રાખીને વાવેતર કરવું. ★ રાસાયણિક ખાતર:- • એનપીકે 30:15:00 કિલોગ્રામ ના.ફો. પ્રતિ હેકટરે. • છાણીયુ -૧-૨ ગાડા / વિઘા ★ પિયત :- • ફૂલો અને બીજ રચના તબક્કામાં એક કે બે સિંચાઈ દાણાંનું કદ અને તેલ સામગ્રી વધારવા માટે ઉપયોગી છે પછી જરૂરિયાત મુજબ પિયત આપવું. ★ નિંદણ નિયંત્રણ: • વૃદ્ધિ અને વિકાસ માટે નિંદામણ નિયત્રંણ ખુબ જરૂરી છે. હાથથી અથવા ખુરપી દ્વારા 20 થી 25 દિવસના અંતરાલ પર લગભગ 3- 4 નીંદણની ભલામણ કરવામાં આવે છે. ★ કાપણી :- • છોડ પર જીંડવા પાકયાની અવસ્થાએ પીળા પડવાની શરૂઆતમાં કાપણી કરવી. ★ પાકનો સમય ગાળો : • 100- 115 દિવસ ★ કાળીજીરી અને કલોંજી બને એક જ પાક છે જેને અંગ્રેજીમાં Black Cumin કહેવામાં આવે છે. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
18
5