વીડીયોએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કાળા મોતી' છે દરેક પાક માં અનમોલ !
શિયાળુ પાક નું વાવેતર ની શરૂઆત થઇ ગઈ છે. દરેક પાક ને શરૂઆત થી જ યોગ્યક્ષમ મળે અને તેના જેટલા વધુ તંતુ મૂળ થાય એટલો જ પાક જલ્દી વૃદ્ધિ કરે છે તો સફેદમુળ કેવી રીતે ઝડપી તૈયાર કરી શકાય જાણીયે
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ જુગાડ માહિતી ને લાઈક કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
28
8
અન્ય લેખો