વીડીયોMahila Kisan महिला किसान
કાળા ઘઉં ની ખેતી પદ્ધતિ અને ફાયદાઓ !
છેલ્લા કેટલાક વર્ષો માં કાળા ઘઉં દરેક ખેડૂતો માટે ચર્ચા નો વિષય બન્યો છે. અને શિયાળુ સીઝન આવતા કાળા ઘઉં વાવેતર માટે સોસીયલ મીડિયા માં રાફડા ફાટ્યા છે. તો આ વિડીયો દ્વારા જાણો કાળા ઘઉં ની ખેતી પધ્ધતિ અને ફાયદાઓ. ( કાળા ઘઉં નું વાવેતર બજાર માંગ ને ધ્યાન માં રાખીને વાવેતર કરવું. એગ્રોસ્ટાર આ માહિતી ફક્ત જાણ માટે આપે છે) ખેતી અને અન્ય ઉપયોગી માહિતી માટે આજે જ કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ક્લિક કરો ulink://android.agrostar.in/publicProfile?userId=558020
સંદર્ભ : Mahila Kisan महिला किसान. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
50
15
અન્ય લેખો