સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
કારેલા ની સારી વૃદ્ધિ વિકાસ માટે
👉 ખેડુત ભાઇઓ, કારેલાં પાકની સારી વૃદ્ધિ વિકાસ જમીન ના પૃથક્કરણ મુજબ જ ખાતર ની યોગ્ય માત્રામાં ઉપયોગ કરવો જોઇએ. 👉 બીજ અંકુરણ ના 10 થી 15 દિવસ પછી હ્યુમિક એસિડ 95% @15 ગ્રામ + પાણી દ્રાવ્ય ખાતર NPK 19:19:19 @75 ગ્રામ પ્રતિ પંપ મુજબ છંટકાવ કરવો. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
18
8
અન્ય લેખો