AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કારેલામાં વિષાણુંજન્ય રોગ
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
કારેલામાં વિષાણુંજન્ય રોગ
આવા રોગો મોટેભાગે ચૂસિયાં જીવાતથીફેલાતા હોય છે. જેથી ચૂસિયાંનો ઉપદ્રવ હોય તો જરુરી પગલાં લેવા. વાયરસ રોગગ્રસ્થ છોડ ફરી સાજા થતા ન હોવાથી આ રોગને આગળ વધતો અટકાવવા માટે આવા છોડને ખેતરમાંથી ઉખાડી નાશ કરવા.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
62
0