આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
કારેલાંમાં વિષાણું દ્વારા થતા રોગોનું નિયંત્રણ
સફેદ માખી અને લીલા તડતડીયા જેવી જીવાત વિષાણું જન્ય રોગોના વાહક છે. તેથી, વિષાણુંજન્ય રોગોના નિયંત્રણ માટે પહેલા તેને અસરકારક રીતે નિયંત્રિત કરવા.
નીચેના વિકલ્પો ફેસબુક, વોટ્સ એપ અથવા મેસેજનો ઉપયોગ કરીને અન્ય ખેડૂતો સાથે હમણાં જ શેર કરો.
316
20
સંબંધિત લેખ