આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
કારેલાંમાં ફળ કોરી ખાનાર ઈયળનું નિયંત્રણ
કારેલામાં ફળ કોરી ખાનાર ઈયળના નિયંત્રણ માટે, ક્લોરેન્ટ્રાનિલીપ્રોલ 18.5% એસસી @ 2 થી 2.5 મિલીલીટર દીઠ 10 લીટર પાણીનો છંટકાવ કરો.
નીચેના વિકલ્પો ફેસબુક, વોટ્સ એપ અથવા મેસેજનો ઉપયોગ કરીને અન્ય ખેડૂતો સાથે હમણાં જ શેર કરો.
233
4
અન્ય લેખો