AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કાકડી પર ચુસીયા જીવાતનો પ્રકોપ અને પોષકતત્વોની ઉણપ
આજનો ફોટોએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કાકડી પર ચુસીયા જીવાતનો પ્રકોપ અને પોષકતત્વોની ઉણપ
ખેડૂતનું નામ - શ્રી. વિશાલ પાટિલ રાજય - મહારાષ્ટ્ર ઉકેલ - ફ્લોનીકામીડ 50 ડબ્લ્યુજી @ 8 ગ્રામ/પ્રતિ પંપ છંટકાવ કરવો. તેવી જ રીતે 3-4 દિવસ બાદ, 20 ગ્રામ/પ્રતિ પંપ સુક્ષ્મપોષકતત્વોનો છંટકાવ કરવો.
જો તમને આજનો ફોટો ગમ્યો હોય તો પીળા અંગૂઠાની નિશાની પર ક્લિક કરો
155
0