ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
કાકડી ની ખેતી માટે ખાતર અને જમીન તૈયારી!
ખેડૂત ભાઈઓ, આજ ના કૃષિ જ્ઞાન વિડીયો માં આપણે કાકડીના વાવેતર માટે ખેતર ની તૈયારી અને ખાતરો વ્યવસ્થાપન ની માહિતી થી અવગત થઈશું તો તેની વિગતવાર માહિતી જાણવા માટે અંત સુધી વિડિઓ જુઓ.
👉 સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.