ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
કાકડી, તુરિયા જેવા વેલાવાળા પાકની ફરતે ગલગોટા ઉછેરો
મુખ્ય પાકની ફરતે પિંજરપાક તરીકે દિવેલા અથવા ગલગોટાનું વાવેતર કરવાથી પાનકોરિયાની જીવાત તેના પર વધુ આકર્ષાશે અને મુખ્ય પાક ઉપર ઉપદ્રવ ઓછો રહેશે.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
62
2
સંબંધિત લેખ