કૃષિ વાર્તાVTV Gujarati News and Beyond
કલાકમાં મળી જશે લોન બસ આ રીતે CREDIT SCORE સુધારી લો !
મધ્યમ વર્ગના લોકો માટે લોન આશીર્વાદ સમાન સાબિત થતી હોય છે. પરંતુ આ લોન લેવા જતી વખતે ઘણી વખતે આંખે પાણી આવી જાય છે. આજે સરળતાથી લોન મળવી મુશ્કેલ બની ગઈ છે અને તેનું મુખ્ય કારણ હોય છે કે બૅંક કે નાણાંકીય સંસ્થાઓ તમારો ક્રેડિટ સ્કોર ચૅક કરીને જ તમને લોન આપતી હોય છે. ઘણાં લોકોને ખબર નથી હોતી કે તેમને લોન કેમ નથી મળતી અથવા તો કેમ રિજેક્ટ થતી હોય છે. આવામાં તમારો ક્રેડિટ સ્કોર ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. એટલે જો તમને પણ ખબર નથી કે ક્રેડિટ સ્કોર શું હોય છે અથવા તેને સુધારવા માટે શું કરવું જોઈએ તે જુઓ આજ નો આ ખાસ વિડીયો અને શેર કરવાનું ભૂલશો નહીં...!
સંદર્ભ : VTV Gujarati News and Beyond.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.