ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
કરો સેલ્ઝીંક ખાતર નો ઉપયોગ અને સુધારો જમીન !!
ખેડૂત મિત્રો, ખેતરમાં જમીનની સુધાર માટે અને જમીનમાં પૂરતા પોષકતત્વો માટે અલગ અલગ ખાતરનો ઉપયોગ કરતા હશો પણ આ સેલ્ઝીંક ખાતર જમીનની પીએચ બેલેન્સ કરે અને ક્ષારના પ્રમાણમાં પણ ઘટાડો થાય છે આ સેલ્ઝીંક ખાતર જમીન સાથે વધુ ઉપજ પણ આપે છે. તો આ ખાતર વિશે જાણો એક ખેડૂતના બોલ તમને અપાવશે વિશ્વાસ તો વિડિઓને અંત સુધી જુઓ !
👉સંદર્ભ :- એગ્રોસ્ટાર
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો ને શેર કરો.