સલાહકાર વિડિઓએગ્રોસ્ટાર ઇન્ડિયા
કરો આ માવજત, રીંગણમાં મળશે સંતોષકારક ઉત્પાદન !
🍆🍆 શાકભાજી નો ખુબ જ મહત્વનો પાક જે છે રીંગણ નો પાક ! તો રીંગણના પાકમાં કેવા પ્રકારના ખાતર જોઈએ, કઈ રીતે નિંદામણ નિયંત્રણ કરવું અને પિયત વ્યવસ્થાપન કેવી રીતે કરવું તે તમામ માહિતી જાણવા માટે આ વિડિઓ અંત સુધી જુઓ. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
37
10
અન્ય લેખો