AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કરોળિયા
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
કરોળિયા
પાકમાં રહેતા વિવિધ જાતિના કરોળિયા મોલો, થ્રિપ્સ, તડતડિયા, સફેદમાખી જેવા ચૂસિયા જીવાત અને નાની-મોટી ઇયળોને ખાઇ જઇ જૈવિક નિયંત્રણ કરતા હોય છે, તેમને સાચવો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
360
0
અન્ય લેખો