કરોળિયાના ઇંડા ક્યારેક જોયા છે?
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કરોળિયાના ઇંડા ક્યારેક જોયા છે?
👉 કરોળિયો 🕷️ મોટાભાગની જીવાતો/કિટકોનું ભક્ષણ કરતા હોવાથી તેને સાર્વત્રિક પરભક્ષી તરીકે ઓળખવામાં આવે છે. 👉કરોળિયો તેને બનાવેલ રેશમની કોથળીમાં ઇંડા મૂંકે છે જે છોડ ઉપર ગમે તે ભાગ ઉપર ચોંટેલા જોવા મળે છે. 👉આ ઇંડાંની કોથળી કરોળિયાની 🕸️જાત પ્રમાણે જુદા જુદા રંગની હોઇ શકે. એક કોથળીમાં ૧૦૦ કરતા પણ વધારે ઇંડાં હોય છે. 👉ડાંગરના પાકમાં ઘણી જાતના અને વધારે સંખ્યામાં કરોળિયા જોવા મળે છે. 👉કરોળિયાને ચાર જોડી એટલે કે કુલ્લે આંઠ પગ હોય છે. તેમનું જતન કરવું આપણી ફરજ પણ બને છે.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
15
4
અન્ય લેખો