વીડીયોRural Startups
કમ્બાઇન હાર્વેસ્ટિંગ મશીન માટે લોન !
ધીમે- ધીમે પાક હવે કાપણી ની સ્થિતિ માં આવશે અને આ સમયે કોરોના મહામારી વચ્ચે અને એમ પણ ખેત મજૂરો ઓછા અને મળે તો પણ ઓછા ભાવ..! તો આવા સમયે જરૂર હોય છે ટેક્નોલોજી નો સમન્વય. આપણે સૌ કમ્બાઇન હાર્વેસ્ટર વિષે જાણીયે જ છીએ પણ કોઈ ખેડૂત કે સમૂહ માં ભેગા થઇ ને ખરીદી કરવી હોય અને બેંક માંથી કેવી રીતે કેટલી ટકાવારી માં લોન મળે છે તે તમામ સંપૂર્ણ માહિતી માટે આ વિડીયો ને અંત સુધી જુઓ.
સંદર્ભ : Rural Startups. આપેલ માહિતી ને લાઈક કરી ખેડૂત હિત માટે અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
45
3
અન્ય લેખો