AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જૈવિક ખેતીAgri safar
કમાલની છે 'છાસ',ખેતીમાં ફાયદા કરશે અપરંપાર !
🥛 ખેડૂત મિત્રો હવે ધીમે ધીમે ઓર્ગનિક ખેતી તરફ વળી રહ્યા છે તો આ વિડિઓમાં જોઈએ કે ઘરે જ વાસી છાસ માંથી ફુગનાશક અને જંતુનાશક દવા કઈ રીતે બનાવવી અને ખેતીમાં ખર્ચ ઓછો કરીને દવાનો ઉપયોગ કરી શકાય, જો તમને આ વિડિઓ પસંદ આવે તો વિડિઓ અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો ! સંદર્ભ : Agri Safar, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
198
78
અન્ય લેખો