ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
ગુરુ જ્ઞાનખેતી મારી ખોટ માં
કમલમ / ડ્રેગન ફ્રૂટ ની ખેતી નું ગણિત !
કમલમ એટલે કે ડ્રેગન ફ્રુટ ની ખેતી ગુજરાતમાં ધીરે ધીરે વ્યાપ વધતો જાય છે. તેની ખેતી માટે શું કાળજી લેવી જોઇએ ? સરકાર તરફથી તેને કઈ રીતે સહાય પૂરી પાડી શકાય તેની તમામ માહિતી આ વીડિયોમાં કરવામાં આવી છે તો વિડીયો ને અંત સુધી જુઓ અને જાણો. 👉 સંદર્ભ : ખેતી મારી ખોટ માં. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
20
5
સંબંધિત લેખ