ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
કપાસ સુરક્ષા નું વચન 'ભરોસા કીટ' છે આનું નામ !
👉 કપાસ ની સીઝન હવે શરુ થશે અને કોઈ પણ પાક માં શરૂઆત માં સારો વૃદ્ધિ સાથે જીવાત મુક્ત રાખવો ખુબ જરૂરી છે અને આ જરૂરિયાત ને પૂર્ણ કરવા માટે એગ્રોસ્ટારે બનાવી છે ખાસ કીટ જેનું નામ છે 'ભરોસા કીટ'. તો ચાલો આ વિડીયો થકી જાણીયે કે આ કીટ કેવી રીતે પાક માટે ખાસ જરૂરી છે અને જો આપવામાં આવે તો તમને કેવી રીતે ઉપયોગી થઇ શકે છે. જુઓ અને અન્ય મિત્રો ને કરો શેર. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
16
10
સંબંધિત લેખ