સલાહકાર વિડિઓએગ્રોસ્ટાર ઇન્ડિયા
કપાસ વાવેતર માટે આદર્શ સમય જાણો અને વાવેતર કરો !
📢 ખેડૂત મિત્રો, દરેક પાક ના વાવેતર માટે એક આદર્શ સમય હોય છે જો તે સમયગાળે વાવેતર કરવામાં આવે તો રોગ-જીવાત નહિવત સામે સારું ઉત્પાદન મળી શકે છે, તો કપાસ માટે કયો સમય આદર્શ છે ખેડૂતોએ ક્યાં સમયે વાવેતર કરવું જરૂરી છે જેના વિષે જણાવી રહ્યાં છે કૃષિ એક્સપર્ટ રમેશભાઈ રાઠોડ. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
36
10
અન્ય લેખો