ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
કૃષિ યાંત્રિકીકરણએગ્રીટેક ગુરુજી
કપાસ વાવણી માટે સીડ ડ્રિલ મશીન !
ખેડૂત ભાઈઓ, આપણે મુખ્યત્વે કપાસ ની વાવણી હાથેથી થાણીને વાવેતર કરીયે છીએ જયારે અન્ય કેટલાંક પાકનું વાવેતર આપણે સીડ ડ્રિલ થી વાવેતર કરતાં હોઈએ છીએ. પણ હવે કપાસ માટે વાવણીયો આવી ગયો છે. તો આ વિડીયો થાકી જાણીયે ખાસ કપાસ નો વાવણીયો કેવી રીતે કરે છે જાણીયે વિસ્તાર થી. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Agritech Guruji. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
14
9
સંબંધિત લેખ