સલાહકાર લેખએગ્રોસ્ટાર ઇન્ડિયા
કપાસ માટે બીજ પસંદગી અને જમીન તૈયારી !
ખેડૂત મિત્રો, થોડા દિવસ પહેલા એક્સપર્ટ દ્વારા યૂટ્યૂબ લાઈવ કરી વધુ ને વધુ મિત્રો ને એક સાથે માહિતગાર કરવાનો પ્રયત્ન કર્યો હતો જેનો વિષય હતો, જમીન તૈયારી અને યોગ્ય બીજ પસંદગી. જો તમે આ ઉપયોગી અને ઊંડાણ પૂર્વક નો વિડીયો જોવાનું ચુકી ગયા છો તો ચિંતા ન કરો આ વિડીયો જુઓ અને સમજો અને હા ચેનલ ને જરૂર સબ્સ્ક્રાઇબ કરી લેશો એટલે ઉપયોગી માહિતી ની નોટિફિકેશન મળી શકે. અગાઉ ૧૩ મે ના રોજ યૂટ્યૂબ માં લાઈવ થવા જય રહ્યા છીએ તો જરૂર ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેશો. 👉 કપાસ બીજ ખરીદવા માટે ulink://android.agrostar.in/productlist?sku_list=AGS-S-029,AGS-S-2214,AGS-S-2832,AGS-S-2833,AGS-S-2217,AGS-S-058,AGS-S-2828&pageName= ક્લિક કરો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
21
1
સંબંધિત લેખ