ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
કપાસ માટે જમીન પસંદગી અને જમીન તૈયારી !
🌷રોકડીયો પાક કપાસ નો આ વર્ષે ભાવ આસમાને પહોંચશે એવામાં આ વર્ષે અનુમાન છે,તો આ વર્ષે કપાસનું વાવેતર પણ વધશે, તો ખેડૂત મિત્રો કપાસ ના પાક માટે જમીન તૈયારી કેવી રીતે કરવી અને કેવી જમીન પસંદ કરવી તેના વિશે માહિતી આપવામાં આવી છે તો વિડિઓ ને અંત સુધી ચોક્કસ થી જુઓ!
👍 સંદર્ભ :- Agrostar India
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!