ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
કપાસ માટે જમીન પસંદગી અને જમીન તૈયારી !
📢 રોકડીયો પાક કપાસ નો આ વર્ષે ભાવ આસમાને પહોંચ્યો છે એવામાં આ વર્ષે અનુમાન છે કે કપાસનું વાવેતર વિસ્તાર વધશે, તો ખેડૂત મિત્રો કપાસ ના વાવેતર માટે જમીન તૈયારી કેવી રીતે કરવી અને કેવી જમીન પસંદ કરવી તેના વિષે જણાવો રહ્યા છે કૃષિ એક્સપર્ટ.
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.