AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કપાસ માટે ઉનાળામાં ઊંડી ખેડનું મહત્વ!
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
કપાસ માટે ઉનાળામાં ઊંડી ખેડનું મહત્વ!
"👉 કપાસની વાવણી પહેલાં ખેડૂતોએ જમીનને સૂર્યના તાપમાં તપાવવા ખેતરમાં ઊંડા ચાસ પાડી અને ખુલ્લી રાખવી જોઇએ. જેથી કોશેટાવસ્થામાં જ કીટકોનો નાશ થાય અને પક્ષીઓ કપાસના ખેતરમાં આવી તેમાં રહેલા મૃત અથવા જીવિત કીટકોનું ભક્ષણ કરી શકે. આ ઉપરાંત જમીનજન્ય ફૂગ સામે પણ ફાયદો મળે છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો."
39
1
અન્ય લેખો