ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કપાસ માં પિયત આપવાનું બંધ કરી ગુલાબી ઇયળથી છુટકારો મેળવો !
👉એક અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે ગુલાબી ઇયળનો પ્રકોપ જાન્યુઆરીથી ખૂબ જ વધી જાય છે. 👉તેમજ કપાસની ગુણવત્તા ઉપર પણ માઠી અસર પડતી હોય છે. 👉મોટાભાગના ખેડૂતો ડિસેમ્બરના અંત સુધી કાઢી લઇ શિયાળુ પાક તરફ વળે છે. 👉 ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયાથી જ ખેતરમાં પિયત આપવાનું બંધ કરી કપાસનો અંત લાવવો. 👉આમ કરવાથી ગુલાબી ઇયળનું જીવનચક્ર પણ તુટી જવાથી આવતા વર્ષે જીવાતનો ઉપદ્રવ ઓછો રહે છે.
આ ઉપયોગી માહિતીને 👍 લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
34
1
સંબંધિત લેખ