ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કપાસ માં જીંડવા ના વિકાસ માટે !
કપાસના પાકમાં જીંડવા ના વિકાસ અને રેશાની માત્રામાં વધારો કરવા માટે, કપાસ ના પાક માં સમય સમય પર ખાતર વ્યવસ્થાપન અને નીંદણ નિયંત્રણ કરવું જોઈએ. ખેતરમાંથી વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરવો અને એનપીકે 13:00:45 @ 75 ગ્રામ અને સૂક્ષ્મ પોષકતત્ત્વો નો @15 ગ્રામ પ્રતિ પંપ છંટકાવ કરવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
42
19
સંબંધિત લેખ