AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કપાસ માં ખૂણિયા ટપકાં નું નિયંત્રણ !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કપાસ માં ખૂણિયા ટપકાં નું નિયંત્રણ !
સ્ટ્રેપ્ટોસાયકલીન સલ્ફેટ ૨ ગ્રામ+ કોપર ઓક્સિક્લોરાઇડ ૫૦ વેપા ૪૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. સ્યુડોમોનાસ ફલ્યુરોસેન્સ જૈવિક નિયંત્રકના ૪૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ઉમેરી ને ૧૫-૨૦ દિવસના અંતરે ત્રણ વખત છંટકાવ કરવા.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
12
3
અન્ય લેખો