AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કપાસ, ભીંડા, રીંગણમાં આવા ઇંડા દેખાય છે? તો ઓળખો:
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
કપાસ, ભીંડા, રીંગણમાં આવા ઇંડા દેખાય છે? તો ઓળખો:
આ સ્ટીંક બગના ઇંડા છે જે જથ્થામાં માદા કિટક મૂકે છે.તેમાંથી નીકળતા બચ્ચાં અને મોટા થતા પુખ્ત કીટક પાન, કૂમળી ડાળીઓ, ફૂલ અને વિકાસ પામતી શીંગ, ફળ કે જીંડવામાંથી રસ ચૂસીને નુકસાન કરે છે. વધારે પ્રમાણમાં હોય તો નુકસાનકારક બને છે. ખેતરમાં ફરી ફરીને આવા દેખાતા ઇંડા પાન સહિત તોડી લઇ નાશ કરવા એ જ ઉત્તમ છે.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
95
0
અન્ય લેખો