ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
કપાસ પાક વિશેષ ચર્ચા સત્ર, કપાસ ને રાખો શરૂઆતથી સુરક્ષિત !
📢 કપાસ કરતાં ખેડૂતો માટે ખાસ એક વિશેષ ચર્ચા સત્ર નું આયોજન, જેમાં તમે પૂછી શકશો તમારા પ્રશ્નો સીધા જ કૃષિ એક્સપર્ટ ને, વિષય છે કપાસ ને કેવી રીતે રાખવો શરૂઆત થી જીવાત મુક્ત.
📅 ચર્ચાસત્ર તારીખ : 1 જૂન
⌚ સમય : સાંજે 7 કલાકે.
👨🏼🏫 એક્સપર્ટ : રિટાયર્ડ પ્રો. ભરપોડા જી.
આપણા છે કોઈ પ્રશ્નતો નીચે કોમેન્ટ બોક્સમાં લખશો અને જવાબ મેળવો લાઈવ કાર્યક્રમમાં.
📢 એગ્રોસ્ટાર કપાસ લાઈવ ચર્ચા સત્રમાં યૂટ્યૂબ માં બેલ આઇકન પર ક્લીક કરી રિમાન્ડર સેટ કરો અને ચેનલ ને સબ્સ્ક્રાઇબ અવશ્ય કરવી.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ.
આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.